[jamnagar] - સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેનો સેમિનાર

  |   Jamnagarnews

જામનગર | સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કયાં અને કેવી રીતે કરવી તે અંગેનો સેમિનાર એનડીસી કલાસીસવાળા જયેશભાઇ વાઘેલાના સહયોગથી યોજવામાં આવયે હતો અને સેમિનારમાં પ્રશ્નોતરી દરમિયાન સાચા અને સારા ઉતર આપનાર રાયચુરા ભૂમિ, કોટેચા રાધીકા, સોનૈયા મોનિકા, માનસતા ઉત્સવી, મદલાણી રિયાને જયેશભાઇ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં સંસ્થાના ભાવનાબેન પોપટ પાંઉ, ગીતાબેન મોરઝરીયા સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/plol8gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G6lBfAAA

📲 Get Jamnagar News on Whatsapp 💬