[nadiad] - બિલોદરા જેલમાં કેદીઓનો દારૂ પીતો વીડિયો વાઈરલ: દોઢ કલાકમાં 435 કેદી તપાસ્યા, અંતે કાંઇ જ ન મળ્યું

  |   Nadiadnews

નડિયાદ: બિલોદરા સબજેલમાં મુકેશ હરજાણીની હત્યાના આરોપી સહિતના કેદીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો ફરતો થતાં જેલતંત્રની પોલ ખૂલી પડી છે. બીજી તરફ ઘોડા છૂટી ગયા બાદ જેલતંત્ર અને જિલ્લા પોલીસે તબેલે તાળાં મારવાની કામગીરી હાથ ધરી હોય તેમ જેલમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જોકે 18 બૅરેકમાં 435 કેદીને તપાસ્યા બાદ દોઢ કલાકની તપાસ પછી પોલીસને કાંઈ વાંધાજનક મળ્યું નહોતું....

ફોટો - http://v.duta.us/05S44AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RGY2jAAA

📲 Get Nadiad News on Whatsapp 💬