[navsari] - વીએસજી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરાઈ

  |   Navsarinews

નવસારી | નવસારી ધારાગીરી ગામે સ્થિત શ્રીરાધાકૃષ્ણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વી.એસ.જી. ઈન્ટરનેશનલ સ્કૂલ (સીબીએસઈ)માં સ્કૂલ કેમ્પસમાં એન્યુઅલ ડેની ઉજવણી કરાઈ હતી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજસભાઈ પાંડવ અને જગદીશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં નવસારી ડીઈઓના પ્રતિનિધિ તરીકે કાંતાબેન પટેલ, કે.આર. ઝાંઝરુકીયા (માજી સચિવ જીએસએચઈબી ગાંધીનગર), પી.બી. ગઢવી (માજી ડીઈઓ સુરત), નવનીતભાઈ પટેલ (પ્રમુખ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ), રાજેશભાઈ રાદડીયા (પ્રમુખ સર્જન એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 650 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા....

ફોટો - http://v.duta.us/EDyMhQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Wms13AAA

📲 Get Navsari News on Whatsapp 💬