[palanpur] - કાંકરેજના રણાવાડા(જા) ગામે પ્રતિષ્ઠા મહોત્સવ

  |   Palanpurnews

શિહોરી | કાંકરેજના રણાવાડા(જા) ગામે કાલોર પરિવાર દ્વારા માતાજીના ફોટા પ્રતિષ્ઠા યોજાઇ હતી અને સ્વ.ભુવાજી હરિબા કાલોરની વિહત માતાજીના મંદિરે દર્શન કરવા માનવ મહેરામણ ઉંમટયું હતું. આ પ્રસંગે આકોલીના મેવાભાઈ હરિભાઈ કાલોર, ગાડાજી વાઘેલા, વિજુભા વાઘેલા, રામજીભાઈ દેસાઈ, બનેસિંહ વાઘેલા, બચુભા, રાયભણસિંહ, હેમુભા વાઘેલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતસિંહ ભટેસરિયા, માફાજી સોલંકી, માતાજીના ભુવાજી કનુજી ભૂરાજી, ડી.સી.સોલંકી, ગોપાલસિંહ સોલંકી, અરજણસિંહ ચમનસિંહ, ચેલસિંહ ચેનજી, વિનુભા દેવીસિંહ, વિજુભા સોલંકી, સજ્જનસિંહજી સોલંકી, મહામંત્રી યુવા જાગીરદાર કેળવણી મંડળ કાંકરેજ, રાજસિંહ ભુવાજી, પ્રતાપસિંહ, અદિતસિંહ, લાદજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-સજ્જનસિંહ સોલંકી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/l53-DQAA

📲 Get Palanpur News on Whatsapp 💬