[palanpur] - ફતેગઢ પ્રા.શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો

  |   Palanpurnews

કાણોદર | વડગામ તાલુકાના ફતેગઢ પ્રા.શાળામાંથી બુધવાર સવારે 6 વાગ્યે સ્કુલના વિદ્યાર્થીઓને લઇ બિન્દુ સરોવર-સિદ્ધપુર, પાટણ, રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ, વીર મેઘમાયા સ્મારક તેમજ મોઢેરા સૂર્યમંદિર અને બહૂચરાજી, શંખલપુર તથા મરતોલી જેવા ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની બાળકોને માહિતી મળી રહે તે હેતુથી આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું. પ્રવાસ દરમિયાન બાળકોને ગુજરાતના ભવ્ય ઈતિહાસની શિક્ષકોએ જાણકારી આપી હતી. રાણકીવાવ ખાતે બાળકો અને શિક્ષકોએ સાથે મળીને વન ભોજન કર્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/lUC2JQAA

📲 Get Palanpur News on Whatsapp 💬