[patan] - ખારેડા : સરસ્વતી તાલુકાના ખારેડાગામે મહાકાળી માતાના પુજારી અને મહંત

  |   Patannews

ખારેડા : સરસ્વતી તાલુકાના ખારેડાગામે મહાકાળી માતાના પુજારી અને મહંત શ્રી શાંતિપુરી બાપુ તા-4-01-2019 ના રોજ ઉત્તરપ્રદેશમાં યોજાતો પ્રયાગ રાજ મહાકુંભ મેળામાં સાધુઓની સેવા અર્થે ગયા હતા તા-7-02-2019 ના રોજ ખારેડા ગામે પરત આવતા તેમનું સમસ્ત ગ્રામજનો દ્વારા સામૈયું કરાયા બાદ મહાકાળી માતાના મંદિર પરિસરમાં કુંભ મેળામાંથી લાવેલ ગંગાજળનું વિતરણ કરાયું હતું.જેમાં ખારેડા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0lT-BAAA

📲 Get Patan News on Whatsapp 💬