[patan] - સાથલીથી દારૂ જથ્થા સાથે એક શખ્સને ઝબ્બે

  |   Patannews

પાટણ એલસીબી ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે રેડ કરતાં ઠાકોર અરજણભાઇ છઠાભાઇ રહે. સાંથલી બસ સ્ટેન્ડ નજીક તા.રાધનપુરવાળો પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં જમીનમાં દાટેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયરના ટીન મળી કુલ નંગ-257 કિં.રૂ.25700 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ દારૂનો જથ્થો વાઘેલા રણજીતસિંહ પ્રેમસંગજી રહે.ભીલોટ આપી ગયેલ હતો આ બન્ને શખ્સો વિરૂધ્ધ રાધનપુર પોલીસ મથક ગુનો રજી કરી આગળની તપાસ સારૂ આરોપી તથા મુદ્દામાલ રાધનપુર પોલીસને સોંપેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/TgI8_AAA

📲 Get Patan News on Whatsapp 💬