[patan] - હારીજ : ગોવનામાં કળોતરા દેસાઈ પરિવાર દ્રારા નાગદેવતા, વિહતમાતાજી, શેષમાતાજી

  |   Patannews

હારીજ : ગોવનામાં કળોતરા દેસાઈ પરિવાર દ્રારા નાગદેવતા, વિહતમાતાજી, શેષમાતાજી અને મેલડી માતાજીના નવીન મંદિર નિર્માણ અર્થે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બુધવારથી શરૂ થયો છે. પ્રથમ દિવસે માતાજીનો યજ્ઞ,બીજા દિવસે શોભાયાત્રા,સંતો મહંતૌના સામૈંયા-સ્વાગત અને રાત્રે માતાજીની રામેલ યોજાઈ હતી.જેમાં વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરી બાપુ,વડવાળા દુધરેજ કનીરામદાસજી બાપુ,રામ અખાડાના મહંત સુંદરદાસજી બાપુ,અને ભૂવાજી ધરમોડા વાસિભાઈ ઓધારભાઇ,ધીરજીભાઇ જક્ષીભાઇ, અંબારામભાઇ માંડણભાઇ,સાંકાભાઇ મૈંજીભાઇ નાગજીભાઇ જક્ષીભાઈએ આશિર્વચન પાઠવ્યા હતાં....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bXtioAAA

📲 Get Patan News on Whatsapp 💬