[porbandar] - ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ત્રણ વાહન ચાલકની અટકાયત

  |   Porbandarnews

પોરબંદરમાં દિન પ્રતિદન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 3 વાહનચાલકની પોલીસે અટકાયત કરી હતી. પોરબંદરના એમ.જી. રોડ પાસે ટ્રાફિકને અડચણ થાય તે રીતે રીક્ષા ઉભી રાખનાર મુળજી ઉર્ફે વિજય દિનેશ શીંગરખીયા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી. તેવી જ રીતે રાણાવાવના દિનેશ ઉર્ફે નિલેષ વેલજી સાંગાણી તથા હિતેશ કેશુભાઈ સુંડાવદરાની પૂરઝડપે મોટરસાયકલ ચલાવવાના આરોપસર પોલીસે અટકાયત કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/AsWvUQAA

📲 Get Porbandar News on Whatsapp 💬