[porbandar] - પોરબંદરમાં 108 એમ્બ્યૂલન્સ પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ

  |   Porbandarnews

પોરબંદર:આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ કોલ કરવા જઈ રહેલી 108 મ્બ્યુલન્સ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. સામાન્ય રીતે અકસ્માતોના બનાવોમાં ઈજાગ્રસ્તોને બચાવવા માટે સતત 108 દોડતી હોય છે. પરંતુ ક્યારેક 108ને પણ અકસ્માત નડી જાય છે. ત્યારે આજે સવારે 108ને એરપોર્ટ નજીકનો કોલ આવ્યો હતો. એરપોર્ટ તરફ જઈ રહેલી 108 નરસંગટેકરી નજીક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં EMTને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે ડ્રાઈવરનો બચાવ થયો હતો. અકસ્માતમાં 108ને ભારે નુકસાન થતાં ક્રેનની મદદથી લઈ જવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/FC73BAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/sRr2cQAA

📲 Get Porbandar News on Whatsapp 💬