[porbandar] - પોરબંદર| પોરબંદર શહેરમાં આવેલ રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા

  |   Porbandarnews

પોરબંદર| પોરબંદર શહેરમાં આવેલ રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા ગુરૂકુળ ટ્રસ્ટ સંચાલીત ગુરૂકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 4 દિવસીય રાઈફલ શૂટીંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 10 જેટલી વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો. સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલના રાઈફલ શૂટીંગના નિષ્ણાંતે વિદ્યાર્થીની બહેનોને તાલીમ આપી હતી. વર્કશોપના અંતે તાલીમાર્થી વિદ્યાર્થીની બહેનો વચ્ચે રાયફલ શૂટીંગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે વિજેતા બનનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવાઈ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tEBeagAA

📲 Get Porbandar News on Whatsapp 💬