[porbandar] - શિયાળાની ગુલાબી ઠંડીમાં પોરબંદરના મહેમાન બન્યા વિદેશી પક્ષીઓ

  |   Porbandarnews

પોરબંદર | હાલ શિયાળાની ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડા પવનો સાથે ભારે ઠંડી પડતા જનજીવન પણ ઠુંઠવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશમાંથી આવતા રંગબેરંગી મનમોહક પક્ષીઓનો કલરવ પોરબંદરમાં પણ ગુંજી ઉઠ્યો છે. અહીં ગ્રેટર ફ્લેમીંગો, લેસર ફ્લેમીંગો, કુંજ અને કરકરા, પેલીકન, ઉલ્ટી ચાંચ, સીંગપર, ફિરોજીનસ બતક આ વખતે પોરબંદરમાં જોવા મળી રહ્યા છે. તસ્વીર - ઋષિ થાનકી...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/b2ZMmQAA

📲 Get Porbandar News on Whatsapp 💬