[rajkot] - ટ્રાફિકની થીમ પર આજે બાલભવનમાં ચિત્ર હરીફાઇ

  |   Rajkotnews

રાજકોટ : રાજકોટ શહેરમાં ચાલતા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ટ્રાફિક પરત્વે સજાગ બને અને ટ્રાફિકના નીતિ નિયમોનું યોગ્ય પાલન કરે તેવા હેતુ સાથે રાજકોટ શહેર ટ્રાફિક શાખાના ઉપક્રમે 8 ફેબ્રુઆરીના સવારે 10 કલાકે રેસકોર્સ બાલભવન ખાતે ટ્રાફિકની થીમ પર ચિત્ર પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરીફાઇમાં શહેરની વિવિધ સંસ્થાના સભ્યો અને જાહેર જનતા ભાગ લેવા ઉત્સુક હોય તેઓએ સવારે 10 કલાકે બાલભવન પહોંચવાનું રહેશેે. ઇ.મદદનીશ પોલીસ કમિશનર કે.આર.ડાભીએ જણાવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/8LQiGgAA

📲 Get Rajkot News on Whatsapp 💬