[rajkot] - દિવ્યાંગો માટેના નિ:શુલ્ક ફૂટ કેમ્પનો 93 લાભાર્થીઓએ લાભ લીધો

  |   Rajkotnews

રાજકોટ : સરગમ ક્લબ રાજકોટ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ ભાઇઓ, બહેનો માટે નિ:શુલ્ક જયપૂર ફૂટ કેમ્પ ત્રણ દિવસ માટે યોજાયો હતો. કેમ્પમાં રાજકોટ-સૌરાષ્ટ્રના 93 દિવ્યાંગોને જરૂરી સાધન સહાય, સારવાર અપાઇ હતી. 46 દિવ્યાંગોને કૃત્રિમ પગ બેસાડી આપવા સાથે 26 લોકોને કેલીપર્સ, 21ને સાધન સહાય વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ કોટા રાજસ્થાનના નિષ્ણાત તબીબોની ટીમના દીનદયાળ રાવલ, જગનલાલ ચૌધરી, હરિ નારાયણ ઓસવાલે સેવા આપી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tA5ucwEA

📲 Get Rajkot News on Whatsapp 💬