[rajkot] - પૂજ્ય ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-9નો અર્પણ વિધિ સમારોહ

  |   Rajkotnews

રાજકોટ : પૂજ્ય ધ્યાનસ્વામીબાપા એવોર્ડ સમિતિ દ્વારા 19 ફેબ્રુઆરીના સવારે 10 થી 12 સેંજળધામ તાલુકો સાવરકુંડલા ખાતે પૂજ્ય ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-9 અર્પણ વિધિનો સમારોહ યોજાશે. વર્ષ 2019નો આ અેવોર્ડ સંત દાન મહારાજની જગ્યા મુ.ચલાલા અમરેલીને અર્પણ કરાશે. જગ્યાના મહંત વલકુબાપુ મંગળુબાપુ ભગત એવોર્ડ સ્વીકારશે. મોરારિબાપુના હસ્તે ટ્રસ્ટના પ્રતિનિધિઓને તિલક, સૂત્રમાલા, શાલ, સ્મૃતિચિહ્ન (એવોર્ડ) અને રૂ. 1,25,000 રકમ દેહાણ જગ્યાના મહંતને અર્પણ કરાશે.તેમ યાદીમાં જણાવ્યું છ...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XErtWgAA

📲 Get Rajkot News on Whatsapp 💬