[rajkot] - રાજકોટ કોર્ટમાં હાજરી આપવા આવેલા આરોપીના પિતાની આંખમાં મરચાની ભૂકી છાંટી છરીથી હુમલો

  |   Rajkotnews

હુમલાનો ભોગ બનનાર રજાકભાઇ જામનગરી

રાજકોટ: 2016માં યુનુસ કરીમભાઇ પીપરવાડીયાની હત્યા કરનાર આરોપી ફારૂક અને તેના પિતા રજાકભાઇ જામનગરી ફાસ્ટટ્રેક કોર્ટમાં તારીખ હોય હાજરી આપવા આવ્યા હતા. ત્યારે રજાકભાઇની આંખોમાં મરચાની ભૂકી છાંટી 10થી 15 શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. પરંતુ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને રજાકભાઇને બચાવી લીધા હતા. બાદમાં પોલીસે આરોપી ફારૂક અને રજાકભાઇને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી....

ફોટો - http://v.duta.us/GSJgpQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7beWyQAA

📲 Get Rajkot News on Whatsapp 💬