[rajkot] - રાંદલ માતાજીના લોટા તેડવાનો સમૂહ ઉત્સવ ઉજવાશે

  |   Rajkotnews

રાજકોટ : 15 ફેબ્રુઆરીએ યુવા સેના ટ્રસ્ટના ઉપક્રમે સમૂહ રાંદલ માતાજીના લોટા તેડવાનો ઉત્સવ ઉજવાશે. યુવા સેના ધૂન ભજન મંડળના બહેનો ધૂન, ભજનની રમઝટ બોલાવશે. ગોરણીઓના પગ ધોવામાં આવશે. પ્રસાદ, ગોરણીઓને ભેટનું વિતરણ કરાશે. ધાર્મિક ઉત્સવમાં જોડાવા ઇચ્છુકોએ નામ નોંધણી ટ્રસ્ટના કાર્યાલય મિલપર-4 ખાતે કરાવી દેવાની રહેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/JbQo1QAA

📲 Get Rajkot News on Whatsapp 💬