[rajkot] - રવિવારે રાજકોટ જિલ્લા નાડોદા રાજપૂત સમાજમાં 21મો સમૂહ લગ્નોત્સવ

  |   Rajkotnews

રાજકોટ : રાજકોટ જિલ્લા નાડોદા રાજપૂત સમાજ દ્વારા 21મો સમૂહ લગ્નોત્સવ ગામ અણિયારા તાલુકો-જિલ્લો રાજકોટમાં 10 ફેબ્રુઆરીના યોજાશે. 13 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. દીકરીઓને અનેક વસ્તુઓની કરિયાવરરૂપે ભેટ આપવામાં આવશે. વર્ષ 2017-18માં શૈક્ષણિક સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે નાડોદા રાજપૂત સમાજના યુવાનો જેઓએ ક્લાસ 1 કે 2માં નોકરી મેળવી હોય તેવા સમાજના યુવાનો પણ સન્માનિત કરાશે. સમાજના વડીલો સર્વેને આશિષ પાઠવશે. જિલ્લા નાડોદા રાજપૂત સમાજની સમૂહલગ્ન સમિતિ અને ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહે લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xxhfrAAA

📲 Get Rajkot News on Whatsapp 💬