[rajkot] - NCCએન્યૂઅલ ટ્રેનિંગ કેમ્પમાં જનરલ ચેમ્પિયન

  |   Rajkotnews

રાજકોટ : 2 ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી.દ્વારા એન્યૂઅલ તાલીમ કેમ્પ યોજાયો હતો. મોદી સ્કૂલની ટીમ જનરલ ચેમ્પિયન થઇ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથેની વિવિધ સ્પર્ધા નુક્કડ નાટક, ગ્રૂપ સોંગ, સોલો સોંગમાં વિદ્યાર્થિની પ્રથમ ક્રમે વિજેતા બની હતી. વિદ્યાર્થિનીઓએ 5 શિલ્ડ, 4 મેડલ મેળવ્યા હતા. એન.સી.સી.ના વડા ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર અજીતસિંહે વિદ્યાર્થિનીઓને ડિફેન્સમાં જોડાવા પ્રેરિત કર્યા હતા. તાલીમાર્થિનીઓએ યુનિટીમાં રહેવાની શીખ મેળવી હતી....

ફોટો - http://v.duta.us/rVM-yAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/L-EcAwAA

📲 Get Rajkot News on Whatsapp 💬