[surat] - ભટારમાં એક વર્ષના બાળકનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ

  |   Suratnews

ભટારમાં એક વર્ષના બાળકનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ

સુરત | બુધવારના રોજ શહેરમાં વધુ 1 કેસ પોઝિટિવ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 36 થઈ છે. ગુરુવારના રોજ શહેરના અઠવા ઝોન વિસ્તારમાંથી વધુ 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. શહેરના ભટાર વિસ્તારમાં રહેતા એક પરિવારના 1 વર્ષના બાળકને શરદી ખાસીની અસર બાદ સ્વાઈન ફ્લૂના લક્ષણો જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ગુરુવારે તેનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં સ્વાઈ ફ્લૂ પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 36 થઈ ગઈ છે. હાલ 13 દર્દીઓ સારવાર માટે દાખલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/oMrY-AAA

📲 Get Surat News on Whatsapp 💬