[surat] - વિદ્યાર્થીનીઓની છેડતી અટકે તે માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
સુરતઃપોલીસ કમિશનર સતિષ શર્માએ ટ્યૂશન ક્લાસિસમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર બનાવો અટકે તેને લઇને એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રીના નવ વાગ્યા બાદ ટ્યુશન ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યુ છે....
ફોટો - http://v.duta.us/sLcDTwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/vJXCJgAA