[surat] - વલસાડ લોકસભા બેઠક પર ધરમપુર ગાંધી પરિવારને ફળ્યું, રાહુલ ગાંધી 14મીએ સભા ગજવશે

  |   Suratnews

ગાંધીનગર/વલસાડ: કોંગ્રેસને ગાંધી પરિવાર દ્વારા જેટલીપણ વાર સભા કરવામાં આવી છે એટલીવાર ફાયદો થયો છે. અત્યાર સુધી 3 વખત આ સીલસીલો ચાલ્યો હતો. હવે રાહુલ ગાંધી ધરમપુરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજવાના છે. ત્યારે 2019માં તેમને ફાયદો થશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.

ક્યારે ક્યારે ફાયદો થયો? : ધરમપુરમાં અત્યાર સુધી વલસાડના લોકસભા બેઠક માટે યોજાયેલી ગાંધી પરિવારના મોભીઓની 3 સભી સફળ રહી હતી અને ત્યાં કોંગ્રેસ જીતી હતી. ઈન્દિરા ગાંધીએ 1980માં સભા કરી હતી, જેમાં કોંગ્રેસ જીત્યું હતું. 1985માં રાજીવ ગાંધીએ સભા કરી હતી અને કોંગ્રેસને જીતાડ્યું હતું. છેલ્લે 2004માં સોનિયા ગાંધીએ સભા કરી હતી, જેમાં કોંગ્રેસની જીત થઈ હતી....

ફોટો - http://v.duta.us/yLZ-WgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ZP_1eQAA

📲 Get Surat News on Whatsapp 💬