[surat] - સુરતના ઉન પાટીયામાંથી અપહ્યત થયેલી બાળકી મળી આવતાં પરિવારમાં ખુશીનો માહોલ

  |   Suratnews

સુરત:ઉન પાટિયા ભીંડી બજાર નજીકથી અપહરણ કરાયેલી બાળકી મોડી પોલીસને મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 9 વર્ષની બાળકીનું પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.ગત 4 ફેબ્રુઆરીના રોજ પોલીસ ચોપડે બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. બાળકીના અપહરણ બાદ તેણીને આણંદ બાજુ લઈ જવામાં આવી હોવાની ચર્ચાઓ પણ બહાર આવી હતી. પોલીસે બાળકીને તેના પરિવારને પરત કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો....

ફોટો - http://v.duta.us/4qTuqAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rLgZ1gAA

📲 Get Surat News on Whatsapp 💬