[surat] - સુરતના લિંબાયતમાં 4 વર્ષની બાળકીને અડપલા કરનાર પાડોશીને ફટકાર્યો

  |   Suratnews

સુરત:લિંબાયતમાં 4 વર્ષની બાળકી પિતાની સમયસૂચકતાને કારણે પડોશીનો શિકાર બનતા રહી ગઈ હતી. લોકોએ પડોશીની બરાબરની ધોલાઈ કરી પોલીસને હવાલે કરી દીધો હતો. લિંબાયત પોલીસે નરાધમની સામે છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે પડોશી બાળકીના પડોશમાં રહેતો હતો. ગુરુવારે બપોરે 26 વર્ષીય પડોશી ઉલફટ અન્સારીએ બાળકીને અડપલા કર્યો હતા. આજ સમયે તેનો પિતા ત્યાંથી આવતો હતો જેથી તેણે નરાધમને જોઈ લેતા તે ભાગવા ગયો હતો. જો કે બાળકીના પિતા અને આજુબાજુના રહીશોએ તેને પકડીને બરાબરની ઘોલાઈ કરી નાખી હતી....

ફોટો - http://v.duta.us/60nsowAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/49Z6TAAA

📲 Get Surat News on Whatsapp 💬