[surat] - સુરતમાં પાસ દ્વારા રાજ્યપાલ-રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા માટે સહી ઝુંબેશ શરૂ

  |   Suratnews

સુરતઃપાસ દ્વારા વરાછાના મીની બજાર ખાતે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અલ્પેશ કથિરીયાનાં કેસમાં હાઇકોર્ટના રજીસ્ટર વિભાગમાં જે વહીવટી પ્રક્રિયામાં કેસને ગૂંચવી રાખવાની કોશિશના આરોપ સાથે પાસ દ્વારા "લોકશાહી બચાવ-અધિકાર બચાવ" અભિયાન હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને ઉદેશીને તૈયાર કરાયેલા આવેદનપત્રમાં સહી કેમ્પેન અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. રાત્રિ સમય દરમ્યાન જુદા જુદા વિસ્તારોની સોસાયટીમાં આ અભિયાન હાથ ધરાશે. સમગ્ર ગુજરાતમા વિશાળ જનસમર્થન સાથે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર મોકલાશે તેમ પાસ દ્વારા જણાવાયું હતું....

ફોટો - http://v.duta.us/sRJI7AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rh1x6gAA

📲 Get Surat News on Whatsapp 💬