[surat] - સુરતમાં સંસારી સુખ છોડીને વૈરાગ્યના પથે નીકળેલા કદમ-વિદિશાનો વર્ષીદાનની શોભાયાત્રા નીકળી

  |   Suratnews

સુરતઃરાંદેર રોડ જૈન સંઘમાં મુમુક્ષુ સીએ કદમ દોષી અને વિદિશા દોશીની વર્ષીદાનની શોભાયાત્રા નીકળી હતી. ઋષભટાવરથી નીકળેલી શોભાયાત્રામાં પ્રારંભે રાષ્ટ્રગીત ગવાયું હતું. બાદમાં રાજમહેલની પ્રતિકૃતિવાળી બે ગાડીઓ ઉપર બન્ને ભાઈ બહેન બેસીને શોભાયાત્રામાં નીકળ્યાં હતાં. ઘોડાગાડી, સુશોભિત ઊંટગાડીઓ સાથે નાસિક ઢોલે બધાને ડોલાવ્યાં હતાં.શોભાયાત્રા બાદ પાલ ખાતે પાવનભૂમિમાં પ્રવચનો થયાં હતાં....

ફોટો - http://v.duta.us/4pnTyAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/dxdrhAAA

📲 Get Surat News on Whatsapp 💬