[surat] - CA ઈન્ટરમીડિયટના પરિણામ જાહેરઃ દેશમાં 34માં નંબરે સુરતનો સ્ટુડન્ટ આવ્યો

  |   Suratnews

સુરતઃસીએ ઈન્ટરમીડિયરનું પરિણામ જાહેર થયું છે. નવેમ્બર 2018માં લેવાયેલી પરીક્ષામાં દેશભરમાં 34માં નંબરે સુરતનો સ્ટુડન્ટ આવ્યો છે. સુરતનો સૌરભ લાહોટી નામનો વિદ્યાર્થી દેશભરમાં મેદાન મારતાં 34માં નંબરે આવ્યો છે. સીએ ઈન્ટરમીડિયનું કુલ પરિણામ સાતેક ટકા આસપાસ આવ્યું છે. જેમાં સુરતના ઘણા વિદ્યાર્થીઓને સફળતા મળી છે.જૂના કોર્ષમાં કુલ 1લાખ 57 હજાર 558 સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી. જ્યાર નવા કોર્ષમાં કુલ 59હજાર 072 સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/YK14lAAA

📲 Get Surat News on Whatsapp 💬