[vadodara] - મને કોઇ કોરા ચેક મળ્યા નથી, ગુજરાતના પૂર્વ ક્રિકેટર્સે મદદ ન કરી, જેકોબ માર્ટીનનો ખુલાસો

  |   Vadodaranews

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીન

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનના અકસ્માત બાદ તેમની તબિયત હવે સુધારા પર છે. જેકોબ માર્ટીને જણાવ્યું હતું કે, મને વડોદરા અને ગુજરાતના કોઇ પૂર્વ

ક્રિકેટરે મદદ કરી નથી. મને કોઇ કોરા ચેક મળ્યા નથી. પરંતુ કૃણાલ પંડ્યાનો એક લાખ રૂપિયાનો ચેક મને મળ્યો છે. જેના માટે હું કૃણાલ પંડ્યાનો આભારી છું. આ ઉપરાંત સૌરવ ગાંગુલી અને કે.એલ.રાહુલે પણ મને મદદ કરી હતી. યુસુફ પઠાણે પણ કોઇ કોરો ચેક ન આપ્યો હોવાની વાત જેકોબ માર્ટીને કરી હતી....

ફોટો - http://v.duta.us/N6VG4gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RkzkCQAA

📲 Get Vadodara News on Whatsapp 💬