[vadodara] - વડોદરામાં મંગળબજારમાંથી ટ્રાફિક હટાવવા બંને કમિશનરો રસ્તે ઉતર્યા, CP ઈ-સ્કૂટરમાં આવ્યા

  |   Vadodaranews

વડોદરાઃપદમાવતી શોપીંગ સેન્ટરથી લહેરીપુરા ગેટ તરફ જવાના ભાગમાં પથારાવાળાઓનો પુન: અડીંગો જામતા પાલિકા અને પોલીસ તંત્રે ગુરુવારે સપાટો બોલાવીને બે મહિના બાદ વાહનવ્યવહારની અવરજવર માટે નવી વ્યવસ્થા અમલી બનાવી હતી. જેમાં, પદમાવતી શોપીંગ સેન્ટરવાળો બંધ રસ્તો ટુ વ્હીલર અને રિકશા માટે ખુલ્લો મૂકાયો હતો તો મંગળબજારવાળા રસ્તા પરથી કાર અને બસની અવરજવર યથાવત રાખવામાં આવી છે અને તેની જાણકારી આપતા બોર્ડ પણ મોડી સાંજે લગાડી દેવામાં આવ્યા હતા....

ફોટો - http://v.duta.us/FZdM_QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PM5vHgAA

📲 Get Vadodara News on Whatsapp 💬