[vadodara] - સંગીતકાર ઉસ્તાદ ફૈયાઝ ખાનની આજે જન્મ જયંતિ, વિદ્યાર્થીઓએ મઝાર પર ચાદર ચઢાવી

  |   Vadodaranews

વડોદરાઃ શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડના દરબારના 9 રત્નો પૈકીના એક રાજ્ય ગાયક સ્વ. ઉસ્તાદ ફૈયાઝ ખાનનો આજે 136મી જન્મ જયંતિ છે. સ્વ. ઉસ્તાદ ફૈયાઝ ખાનએ સર

સયાજીરાવ ગાયકવાડ પાસે દરબારમાં મુખ્ય સંગીતકાર હતા. તેમના જન્મ દિવસે આજે વડોદરાના ખાસવાડી સ્મશાન પાસે આવેલી તેમની મઝાર પર એમ.એસ.યુનિવિર્સિટીની પર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટીની વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચાદર ચઢાવી હતી....

ફોટો - http://v.duta.us/SCGuvQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/u7FL0AAA

📲 Get Vadodara News on Whatsapp 💬