[vadodara] - 3 રાજ્યમાં 24 બોગસ કંપની ઉભી કરીને 1 હજાર કરોડની GST ચોરીનું કૌભાંડ ઝડપાયું

  |   Vadodaranews

સેન્ટ્રલ જી.એસ.ટી એન્ડ કસ્ટમ, વડોદરા-2ની ઓફિસ

વડોદરાઃ સેન્ટ્રલ જી.એસ.ટી એન્ડ કસ્ટમ, વડોદરા-2 દ્વારા 1,015 કરોડનું આંતર રાજ્ય બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં બોગસ બિલોના આધારે 200 કરોડની ટેકસ

ક્રેડિટ આપવામાં આવી હતી. જીએસટી વિભાગના અધિકારીઓએ જોધપુર, બેંગલોર, મુંબઇ અને થાણે સ્થિત મેસર્સ અથીરા સ્ટીલ કોર્પેરેશન અને મેસર્સ રેર અર્થ ટ્રેડ ઇમ્પેક્ષ નામની બે કંપનીઓની સંડોવણી હોવાનું તપાસમાં પકડી પાડ્યું હતુ. આંતરરાજ્ય બોગસ બિલ

કૌભાંડમાં ટેક્સ ક્રેડિટનો આંક 1000 કરોડ સુધી પહેંચી તેવી શકયતા છે....

ફોટો - http://v.duta.us/D6KqgQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ax9GJgAA

📲 Get Vadodara News on Whatsapp 💬