[ahmedabad] - રાજ્યના ધો.2ના 63.70 ટકા વિદ્યાર્થીઓને કક્કો આવડતો નથી

  |   Ahmedabadnews

દિનેશ જોશી, ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ધો. 2ના 63.70 ટકા વિદ્યાર્થીઓને કક્કો અને 70.60 ટકા વિદ્યાર્થીઓને સો એકડા આવડતા ન હોવાનું ચોંકાવનારું પરિણામ તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલી ધો. 2ના 6.25 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષામાંથી બહાર આવ્યું છે. સમગ્ર કવાયત રાજ્ય સરકારે ધો. 5માં દાખલ કરાયેલી પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધે નહીં અને તે પહેલા જ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પ્રમાણેનું શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુસર ધો.2માં પરીક્ષા લઇને વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો પ્રયાસ સરકારે હાથ ધર્યો છે....

ફોટો - http://v.duta.us/ALUfGQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/aKeuHAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬