[vadodara] - દેશમાં પ્રથમ વખત એલઇડી ટ્રાફિક સાઈન બોર્ડનું લોન્ચિંગ

  |   Vadodaranews

દેશમાં પ્રથમ વખત ટ્રાફિક સાઈન દર્શાવતા એલઇડી ટ્રાફિક સાઈન બોર્ડનું વડોદરા ખાતે શનિવારે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ટ્રાફિક સાઈન બોર્ડ માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યા છે. જે એલઇડી સાઈન બોર્ડ શહેરની એક ખાનગી કંપની અને બેંક દ્વારા શહેર ટ્રાફિક શાખાને આપવામાં આવ્યા છે. રાત્રીના સમયે દૂરથી સાઈન જોઈ શકાય તેમ ના હોય જેથી ઇલેક્ટ્રિસીટીથી ચાલતા એલઇડી સાઈનબોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં પાર્કિંગ, નો પાર્કિંગ અને એકીબેકીની સાઈન બનાવવામાં આવી છે. જેને આવનારા સમયમાં શહેરમાં વિવિધ જગ્યાએ લગાવવામાં આવશે....

ફોટો - http://v.duta.us/ckk2-gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/E2ZR4AAA

📲 Get Vadodara News on Whatsapp 💬