[vadodara] - મહિલાનો સાસરિયા પર આરોપ, કહે છે-તારા ભિખારી મા-બાપે કંઈ આપ્યું નથી, બીજા ફ્લેટ આપવા તૈયાર

  |   Vadodaranews

પ્રતિકાત્મક તસવીર

વડોદરાઃ નિઝામપુરા સંત જોસેફ સોસાયટીમાં રહેતી જેનિફર રાઠોડે સમા એ-2, વોલ્ગા એપાર્ટમેન્ટમાં રહેતા પતિ જોય, સસરા કેલવિન, સાસુ એલિઝાબેથ અને નણંદ જીગીશા સામે ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી. આ મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, મારા સાસરિયાઓ મહેણાં મારતા હતા કે છોકરો હોવાથી જોય 100 પત્ની કરશે, તો પણ તેને કોઇ વાંધો નહીં આવે. તારા ભિખારી મા-બાપે લગ્નમાં અમારા સ્ટેટસ પ્રમાણે કંઈ આપ્યું નથી. જોયને છોડી દે,તેને બીજી છોકરીવાળા ફ્લેટ અને ગાડી આપવા તૈયાર છે. તે પુત્રને જન્મ આપ્યો છે. તો કોઇ મોટી ધાડ મારી નથી....

ફોટો - http://v.duta.us/5vCU-QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PxmWZQAA

📲 Get Vadodara News on Whatsapp 💬