[vadodara] - વેક્સીન કેમ્પસમાં કલેકટોરેટ બનશે, આજે ભૂમિપૂજન

  |   Vadodaranews

જેપી રોડ સ્થિત વેક્સીન પરિસરમાં આકાર લેનારી નવીન અને આધુનિક સગવડતાઓથી સુસજ્જ કલેકટર કચેરીના નિર્માણ કાર્ય માટે ભૂમિપૂજન કરવા માટે નાયબ મુખ્યમંત્રી સોમવારે વડોદરા આવી રહ્યા છે. આ વિવિધ વિસ્તારોમાં બનેેલી મામલતદાર ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણની કચેરીઓનું લોકાર્પણ કરાશે. રાજ્ય સરકારે વેક્સીન મેદાન પરિસરમાં રૂા. 25.56 કરોડથી વધુના ખર્ચે 7655 ચો.મી. કરતાં વધુ બાંધકામ અને સુવિધા ધરાવતી કલેકટર કચેરીને હેરિટેજ લુક અપાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BtyobwAA

📲 Get Vadodara News on Whatsapp 💬