[vadodara] - વડોદરામાં યોગ્ય નોકરી ન મળવાથી એન્જિનિયર યુવતીની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

  |   Vadodaranews

પ્રતિકાત્મક તસવીર

વડોદરાઃ શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ ઉપર આવેલા મારૂતિધામ નગરમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનીયર યુવતી રૈની સુરેશચંદ્ર ગજ્જરે યોગ્ય નોકરી ન મળતા ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. રેલવેમાં નોકરી કરતા યુવતીના પિતા સુરેશચંદ્ર ગજ્જર અને માતા લગ્નમાં ગયા હતા. જ્યારે દાદી ઘરે એકલા હતા ત્યારે રૈનીએ પોતાના રૂમમાં પંખાના હુક ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. માંજલપુર પોલીસે પ્રાથમિક તપાસના આધારે આત્મહત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/U24gtwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bJtY3AAA

📲 Get Vadodara News on Whatsapp 💬