[ahmedabad] - બ્રેકિંગ / PAASના પૂર્વ નેતા રેશમા પટેલ પોરબંદરથી NCPની ટિકિટ પર ઉમેદવારી કરશે

  |   Ahmedabadnews

કોંગ્રેસ સાથેની સમજુતીમાં પોરબંદરની બેઠક NCPને ફાળવવામાં આવે તેવી શક્યતા

પાટીદાર આંદોલન દરમિયાન આક્રમક નેતા તરીકે ઊભરેલા રેશમા પટેલ ભાજપ સાથે છેડો ફાડશે

ભાજપના ગઢમાં ફાચર મારવા રેશમાએ કાંધલ જાડેજા, લલિત વસોયાનું સમર્થન મેળવવું અનિવાર્ય

અમદાવાદઃ પાટીદાર આંદોલનના આક્રમક ચહેરા તરીકે ઉભરેલા રેશમા પટેલે વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગણતરીના મહિનાઓમાં જ તેમનો મોહભંગ થઈ ચૂક્યો છે. સરકારની અને પક્ષની નીતિ-રીતિ સામે બળવાખોરીના સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે રેશમા પટેલ લોકસભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. કોંગ્રેસ સાથેની સમજુતીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને જો પોરબંદર બેઠક ફાળવવામાં આવે તો રેશમા NCP વતી ઉમેદવારી કરશે. અન્યથા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે....

ફોટો - http://v.duta.us/G__NeQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5myqdwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬