[ahmedabad] - લોકસભા ચૂંટણી / ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર 28 માર્ચથી ફોર્મ ભરાશે, 23 એપ્રિલે મતદાન

  |   Ahmedabadnews

ગુજરાતની બે વિધાનસભા બેઠકોની ચૂંટણી પણ 23મી એપ્રિલે યોજાશે

તાલાલા, માણાવદર અને હળવદ-ધ્રાગધ્રાની પેટાચૂંટણી જાહેર થઈ નથી

ગાંધીનગર: લોકસભા ચૂંટણીની ગઈકાલે જાહેરાત થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી જાહેરાત કરી હતી. 28મી માર્ચે ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ થશે. રાજ્યની 26 બેઠકો પર 28 માર્ચથી ફાર્મ ભરવાની કામગીરી શરૂ થશે. જે 4 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ 5મી એપ્રિલે ફોર્મ ચકાસણી થશે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ રહેશે. ગુજરાત વિધાનસભાની બે બેઠકો ઊંઝા અને તાલાલાની પેટાચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાશે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો એસ મુરલીક્રિષ્ને જણાવ્યું હતું કે, 23 એપ્રિલે રાજ્યની 26 બેઠકો પર એક જ દિવસે ચૂંટણી યોજાશે. પરિણામ પણ એક મહિના બાદ સમગ્ર દેશની સાથે 23મી મેએ મતગણતરી બાદ જાહેર કરાશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rdm4GwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬