[anand] - રસપ્રદ / લગ્ન પહેલાં મોમ-પાપા સાથે આ અંદાજમાં જોવા મળ્યો હતો આકાશ અંબાણી, સાથે હતી બહેન ઈશા

  |   Anandnews

મુંબઈઃ 9 માર્ચના રોજ આકાશ અંબાણીએ મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટર ખાતે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્ન પહેલાંની તસવીરો ડિઝાઈનર સબ્યાસાચીએ સોશ્યિલ મીડિયામાં શૅર કરી છે. જેમાં નીતા અંબાણીનો આગવો જ ઠાઠ જોવા મળે છે.

સબ્યાસાચીના ડિઝાઈનર વેરમાં:

લગ્નમાં ઈશા-આનંદ, મુકેશ-નીતા તથા આકાશ અંબાણીએ ફેશન ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. નીતા અંબાણી તથા મુકેશ અંબાણીએ મેચિંગ કર્યું હતું. મુકેશ અંબાણીએ શેરવાની તો નીતા અંબાણીએ લહેંગા-ચોલી પહેર્યાં હતાં. આ સાથે જ હેવી ડાયમંડ તથા સ્ટોન્સની જ્વેલરી કૅરી કરી હતી. ઈશા અંબાણીએ લહેંગા-ચોલી તથા હેવી જવેલરી પહેરી હતી જ્યારે તેના પતિ આનંદ પીરામલે કુર્તા-પાયજામા સાથે કોટી પહેરી હતી. આકાશ અંબાણી પણ શેરવાનીમાં જોવા મળ્યો હતો....

ફોટો - http://v.duta.us/qzJoqgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/K3lJwgAA

📲 Get Anand News on Whatsapp 💬