[jamnagar] - જામનગરમાં વાડીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

  |   Jamnagarnews

જામનગરમાં વાડીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે.50 થી 55 વર્ષના પુરૂષનું કુદરતી મોત થયાનું પી.એમ.રિપોર્ટમાં ખુલ્યું છે.પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત અનુસાર શહેરમાં સરલાબેન ત્રિવેદી આવાસની બાજુમાં વિપુલભાઇ પટેલની વાડીમાંથી શનિવારના સાંજે 7.45 વાગ્યાની આસપાસ એક અજાણ્યા 50 થી 55 વર્ષના પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુરૂષનું મોત કુદરતી રીતે થયાનું ખૂલ્યું છે.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G4mPhgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬