[surat] - લાપરવાહી / વલસાડના છીપવાડ ગરનાળામાં ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિકજામ થયો

  |   Suratnews

એક કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો

ટ્રાફિક બ્રિગેડના જવાનો દોડી આવ્યા

સુરતઃ વલસાડના છીપવાડ ગરનાળામાં એક ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિક જામ થયો હતો. હાલ મોગરાવાડી ગરનાળાનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને છીપવાડ ગરનાળામાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. છીપવાડ દાણા બજારમાં સામાન લેવા આવેલ ટેમ્પોની લોખંડની ફ્રેંમ ગરનાળાના ઉપર લાગીજતા 1 કલાક ટ્રાફિક જામ રહ્યો હતો. તાત્કાલિક ટ્રાફિક બ્રિગેડના જવાનો આવી જતા ટ્રાફિક વ્યવહાર ખોલ્યો હતો....

ફોટો - http://v.duta.us/rQ-0NAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/p6m6KQAA

📲 Get Surat News on Whatsapp 💬