[surat] - 42 હજાર ડિફોલ્ટરો પાસેથી 40 હજાર કરોડની વસૂલાત બાકી

  |   Suratnews

એક તરફ વડોદરાના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નાણાંકિય વર્ષના અંતિમ માસમાં લક્ષ્યાંક હાંસલ કરવા માટે કામગીરી સઘન કરવામાં આવી રહી છે.ત્યારે બીજી તરફ વડોદરામાં રાજ્યના વેટ, ઇન્કમટેક્સ અને જી.એસ.ટીના ત્રીજા નંબરના ડિફોલ્ટરો આવેલા છે.ડિફોલ્ટર લિસ્ટમાં પ્રથમ અમદાવાદ અને દ્વિતિય ક્રમાંક પર સુરત અને ત્યાક બાદ વડોદરાનો નંબર આવે છે.જો ડિફોલ્ટરો પાસેથી સમયસર વસુલાત કરવામાં આવે તો ઇન્કમટેક્સ વિભાગ આસાનીથી તેનું તાજેતરના નાણાંકિય વર્ષનું લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.

આ અંગે ઈન્કમટેક્સ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર વડોદરા ઝોનને ચાલુ નાણાંકિય વર્ષે 5,834 કરોડ રૂપિયાની ટેક્સ વસુલાત માટે નો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.જેમાંથી 2,224 કરોડ રૂપિયાના ટેક્સની વસુલાત બાકી છે.ઇન્કમ ટેકસ વિભાગને લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો આખરી મહિનો ચાલી રહ્યો હોવાને કારણે વિભાગ દ્વારા સરવે, રેડ, ની કામગીરીનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RbP3ugAA

📲 Get Surat News on Whatsapp 💬