[vadodara] - દુર્ઘટના / ઇથિયોપિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીના મોત

  |   Vadodaranews

વડોદરા અને અમદાવાદમાં રહેતા પરિવારજનો શોકરમાં ગરકાવ

વડોદરા: ઇથિયોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 એરક્રાફ્ટ રવિવારે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૂળ વડોદરાના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના બે બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા.

પરિવાર સફારી પાર્ક જોવા માટે નિકળ્યો હતો

1.ટોરેન્ટોમાં સ્થાયી થયેલા પન્નાગેસ વૈદ્ય (ઉં.વ.70), પત્ની હંસીનીબહેન વૈદ્ય (ઉં.વ.67) તેમજ કેનેડામાં જ સ્થાયી તેમની દીકરી કોશાબહેન, જમાઇ પ્રતિકભાઇ અને તેમની બે દીકરીઓ સફારી પાર્ક જોવા માટે ઇથિયોપિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન પ્લેન ક્રેશ થતાં તમામ 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતા. સફારી પાર્કમાં પન્નાગેસના પુત્ર મનનભાઇ અને તેમનું પરિવાર પણ જવાનું હતું. પરંતુ તેઓ કોઇક કારણસર ન જતાં તેઓ આ દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતા. પન્નાગેસ વૈદ્યનો બીજો પુત્ર મયંકભાઇ વૈદ્ય અમદાવાદમાં રહે છે....

ફોટો - http://v.duta.us/Bo0VgQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IUaDagAA

📲 Get Vadodara News on Whatsapp 💬