[rajkot] - ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા રાજકોટ લોકસભા બેઠક પર
ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડે તે અંગેના સૂત્રો લખેલા પોસ્ટર રાજકોટના 150 ફૂટ રિંગ રોડ સહિત શહેરના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા છે. આ બાબતે પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, મારા શુભેચ્છકોની લાગણીને આવકારું છું, પરંતુ હજુ રાજકારણમાં જવા અંગે કંઇ વિચાર્યું નથી. મારી જન્મ અને કર્મભૂમિ રાજકોટ હોવાથી જ્યારે પણ ચૂંટણી લડીશ ત્યારે રાજકોટથી લડીશ. ક્યા પક્ષમાં જવું તે હજુ નક્કી નથી,પણ રાજકારણમાં આવવા વિચારી રહ્યો છું....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mbmowAAA