[rajkot] - જામનગર / સરકારી વકીલ કોર્ટમાં ખોટા પૂરાવા રજૂ કરી, હું ચૂંટણી ન લડી શકું તેના પ્રયાસો કરે છેઃ હાર્દિક

  |   Rajkotnews

હું વિરોધ કરતા રોકીશ તો મારામાં અને મોદીમાં શું ફેર: હાર્દિક

જામનગર: હાર્દિક પટેલ આજે સતત બીજા દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે છે. રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણી અંગે વિચાર-વિમર્શ કરી રહ્યો છે. ત્યારે જામનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સરકારી વકીલ કોર્ટમાં તારીખો અને ખોટા પૂરાવા રજૂ કરી સરકાર, પ્રશાસન સહિત બધા ભેગા મળીને હાર્દિક ચૂંટણી ન લડી શકે તેના પ્રયાસો કરી રહ્યા છે. મે મારી ઇચ્છા વ્યક્ત કરી હતી જામનગર માટે અને પાર્ટીએ તેના પર સહમતિ પણ આપી છે. જામનગર મારી ઇચ્છા હતી કારણ કે આ વિસ્તારને હું સમજુ છું તેને લઇને જામનગરને મેં મારી પ્રાયોરિટી આપી છે. છતાં પાર્ટી નવું કંઇ આપશે તે પ્રમાણે કરીશ. રાજકોટમાં મારૂં પૂતળાદહન ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ધ્રોલમાં બેનરો રાઘવજી પટેલના પુત્રના ઇશારે લગાવવામાં આવ્યા હતા....

ફોટો - http://v.duta.us/Xz6vmQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6WmsEwAA

📲 Get Rajkot News on Whatsapp 💬