[rajkot] - તરકીબ / ઘરમાં ભોયરૂ બનાવી દારૂ-બિયરની બોટલ છૂપાવતો, રાજકોટ પોલીસે રેડ પાડી 13 હજારનો જથ્થો જપ્ત કર્યો
ભક્તિનગર પોલીસ રેડ પાડી દારૂનો જથ્થો કબ્જે કર્યો
રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.1માં રહેતો હિતેશ જીવરાજભાઇ રાઠોડ નામના શખ્સે પોતાના ઘરમાં જ ભોયરૂ બનાવી દારૂ-બિયરની બોટલો છૂપાવતો હતો. આ અંગે ભક્તિનગર પોલીસને બાતમી મળતા રેડ પાડતા દારૂ-બિયરની 39 બોટલ સહિત 13800નો મુદ્દામાલ સાથે હિતેશની ધરપકડ કરી હતી.
રેડનો વીડિયો વાઇરલ: ભક્તિનગર પોલીસે રેડ પાડી ત્યારે ભોયરામાંથી દારૂ-બિયરની બોટલો બહાર કાઢતી હોય તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે. હિતેશ પોતાના ઘરે બનાવેલા ભોયરામાં દારૂનો સંગ્રહ કરતો હતો. પોલીસે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ હાથ ધર્યું છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/NbCujwAA