[rajkot] - બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાતના ખિતાબથી હિતેશ વેકરિયા, રવિ સાવલિયા સન્માનિત

  |   Rajkotnews

રાજકોટ : સંગાથ પીક્ચર્સ વેડિંગ અને પ્રી વેડીંગ ફોટોગ્રાફી એન્ડ વીડિયોગ્રાફી અને સિનેમોગ્રાફીની સર્વિસ પુરી પાડી રહ્યું છે. કોલાલમ્પુર મલેશીયાના સનવે લગુન ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ-2019માં રાજકોટની ઉપરોક્ત સંગાથ પીક્ચર્સના સંચાલકોને આમંત્રીત કરાયા હતા. જેમાં પીક્ચર્સના માલિક હિતેશભાઇ વેકરિયા અને રવિભાઇ સાવલિયાને ‘બેસ્ટ ફોટોગ્રાફી એન્ડ પ્રી-વેડીંગ ફોટોગ્રાફી એન્ડ સિનેમોગ્રાફી સર્વિસ પ્રોવાઇડર ઇન ગુજરાત’ એવોર્ડ કરીના કપુરના હસ્તે એનાયત થયો હતો. દિવ્યેશભાઇ સાવલિયા અને રવિભાઇ, હિતેશભાઇને સર્વેએ શુભેચ્છા પાઠવી હતી....

ફોટો - http://v.duta.us/frMbSwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/48c1-gAA

📲 Get Rajkot News on Whatsapp 💬