[rajkot] - રાજકોટ / બેંકોની મનમાની, રોજ 10થી 20 આધાર જ કાઢે છે

  |   Rajkotnews

આધારકાર્ડ કઢાવનાર લોકોના હાલ બેહાલ, કિટ આપી હોવા છતાં 3 બેન્કમાં તો મશીન કે માણસ કોઇ જ નહીં

રાજકોટ: શહેરમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. કોર્પોરેશનમાં સવારથી જ લાંબી લાઈનો લાગે છે તો બેન્કમાં આધારકાર્ડ કાઢવાના ઘરના નિયમો છે.બેન્કમાં આધારકાર્ડ માટે લોકોને 5 કે 10 મિનિટમાં ટોકન આપી દેવામાં આવે છે.જે લોકોને ટોકન મળે છે તેના જ આધારકાર્ડ નીકળે છે, જ્યારે કેટલીક બેન્કોમાં તો આધારકાર્ડ કાઢવાની કામગીરી જ બંધ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 38 બેન્કમાં આધારકાર્ડની કિટ આપવામાં આવી છે. દિવ્ય ભાસ્કરની ટીમે મંગળવારે 9 બેન્કમાં રૂબરૂ જઇને તપાસ કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે, 3 બેન્કમાં તો આધારકાર્ડ કાઢવાનું જ બંધ છે, જ્યારે બાકીની બેન્ક સવારે કે બપોરે ટોકન આપે છે....

ફોટો - http://v.duta.us/w6GDiwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5XU9ggAA

📲 Get Rajkot News on Whatsapp 💬