[ahmedabad] - અમદાવાદ / કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સાધુ પરિણીતાને લઈને ફરાર

  |   Ahmedabadnews

ડાંગરવા ગામની પરિણીતાને 1 માર્ચે ભગાડી

સંસ્થાએ ત્યાગી તરીકેનું નામ કમી કર્યું

માધવપ્રિયદાસ સામે કોઈપણ નાણાંકીય વહેવાર ન કરવા ચેતવણી

અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ ડાંગરવાની પરિણીતાને લઈને 1 માર્ચે ફરાર થઈ ગયો છે. જેને પગલે મંદિરના મેનેજમેન્ટે લાગતા વળગતાઓને નાણાંકીય કે અન્ય પ્રકારના વહેવાર ન કરવા ચેતવણી આપી છે. સાથે જ ત્યાગી તરીકેનું નામ કમી કરી દીધું છે.

શું કહેવામાં આવ્યું મંદિર તરફથી?

1.મંદિરના મહંત સ્વામીના નામે એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે ટાંકિયાના સ્વામી માધવપ્રિયદાસ પહેલાનું નામ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા, વતન માણસા. તે 1 માર્ચે બપોરના 12 વાગ્યે ડાંગરવા ગામની પરિણીત મહિલાને લઈને મંદિર છોડીને ભાગી ગયા છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી પત્રકમાંથી ત્યાગી તરીકેનું નામ કમી કરી દેવામાં આવ્યું છે....

ફોટો - http://v.duta.us/0pQ6oAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fDUxqAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬