[ahmedabad] - પતિ પત્ની ઔર વો / અમદાવાદમાં પત્નીએ પ્રેમીને ઘરે બોલાવી પતિને માર મરાવ્યો

  |   Ahmedabadnews

બોપલ વિસ્તારમાં બનેલી ઘટના

પતિએ ફોન પર કોની સાથે વાત કરે છે કહેતા પત્નીએ પ્રેમીને કહી દીધું

અમદાવાદ: બોપલ વિસ્તારમાં પતિએ પત્નીને ફોન પર કોની સાથે વાત કરે છે કહી ઠપકો આપતાં પત્નીએ પ્રેમીને જાણ કરી હતી. પ્રેમીએ ઘરે આવી અને પ્રેમિકાના પતિને માર માર્યો હતો. બોપલ પોલીસે આ મામલ પ્રેમી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફોન પર વાત કરવાને લઈ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો

1.બોપલમાં રહેતા અને નવરંગપુરા વિસ્તારમાં સાડીનો શો રૂમ ધરાવતા અવિનાશની પત્ની મીના સાંજના સમયે ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. અવિનાશે પત્નીને ફોન પર કોની સાથે વાત કરે છે પૂછતાં મીનાએ મારો મિત્ર છે, શું કામ છે કહી ફોન કાપી નાંખ્યો હતો. પતિ-પત્ની વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી. જેથી મીનાએ તેના પ્રેમી જયને ફોન કરી અવિનાશ ઝઘડો કરે છે, તું અહીંયા આવ તેમ કહ્યું હતું. (પાત્રોના નામ બદલ્યા છે)...

ફોટો - http://v.duta.us/V2mpDgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bUcufAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬